મૈત્રી તો ઈશ્વરે બનાવેલ એક લાગણીનો તાર છે
એ નથી જોતી કયો સમય છે કે વાર છે
મૈત્રી એ બે દિલોનો વ્યવ્હાર છે
જેને નથી બનાવ્યો મિત્ર એની જીવનમાં હાર છે.
એ નથી જોતી કયો સમય છે કે વાર છે
મૈત્રી એ બે દિલોનો વ્યવ્હાર છે
જેને નથી બનાવ્યો મિત્ર એની જીવનમાં હાર છે.