મંગળવાર, 1 ફેબ્રુઆરી, 2011
ઈશ્વર
અનેક તરંગ હોવા છતાં સમુદ્ર એક છે.
અનેક રંગ હોવા છતાં મેઘ ધનુષ્ય એક છે.
પણ માનસ એ કેમ નથી સમજતો કે અનેક ધર્મ હોવા છતાં ઈશ્વર એક છે...
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ