મંગળવાર, 1 ફેબ્રુઆરી, 2011

આપણા સંબધનું નામ
એટલે
કેલેન્ડરમાંથી
તમે ફાડી નાંખેલું
અને મેં
...વાળીને રાખેલંુ પાનું